સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? એડવર્ડ જેનર જોહન હંટર જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર જોહન હંટર જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અન્નમાર્ગમાંથી નકામા પદાર્થને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ___ મદદરૂપ થાય છે. એમીના એસિડ રેષા શર્કરા ખનીજ ક્ષાર એમીના એસિડ રેષા શર્કરા ખનીજ ક્ષાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે ? શૂન્ય વસ્તુ અંતરથી બમણી અનંત વસ્તુ અંતર જેટલી શૂન્ય વસ્તુ અંતરથી બમણી અનંત વસ્તુ અંતર જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે ? બોકસાઈટ જીપ્સમ ક્રાયોલાઇટ ઈરીડીયમ બોકસાઈટ જીપ્સમ ક્રાયોલાઇટ ઈરીડીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ? એરિસ્ટોટલ નિકોલસ કોપરનિક્સ લાઈબિત્ઝ થેઈલ્સ એરિસ્ટોટલ નિકોલસ કોપરનિક્સ લાઈબિત્ઝ થેઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP