ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખાડો ખોદે તે પડે'ની સમાનાર્થી કહેવત જણાવો.

હાથના કર્યા હૈયે વાગ્યા
આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય
પાડાના વાંકે પખાલીને ડામ
કરે જગલોને ભોગવે ભગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જાળ બિછાવવી' એટલે ___

જાળ પાથરી દેવી
ખોળો પાથરવો
કાવતરું કરવું
આવનારનું સ્વાગત કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મે પાઠ વાંચ્યો - આ વાક્યનું પ્રેરક વાક્ય લખો.

શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો
મારા વડે પાઠ વંચાવ્યો
મારાથી પાઠ વંચાવ્યો
મે શિક્ષકને પાઠ વંચાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP