સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી ? ન્યુટન દા વિન્ચી કોપરનિક્સ ગેલેલિયો ન્યુટન દા વિન્ચી કોપરનિક્સ ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાચા જોડકા જોડો. અA) Ornithology B) Anthropology C) Physiology D) Botany બ 1. Body 2. Birds 3. Plants 4. Man A-2, B-4, C-3, D-1 A-4, B-1, C-2, D-3 A-3, B-4, C-2, D-1 A-2, B-4, C-1, D-3 A-2, B-4, C-3, D-1 A-4, B-1, C-2, D-3 A-3, B-4, C-2, D-1 A-2, B-4, C-1, D-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? વીજ પ્રસ્થાપિત અવક્ષેપક શોષણ પદ્ધતિ ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક શોષણ પદ્ધતિ ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ? થર્મોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર માઈક્રોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર માઈક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા બીજ એકદળી બીજ છે ? મગફળી વાલ વટાણા ઘઉં મગફળી વાલ વટાણા ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ? પ્લુટો મંગળ બુધ નેપ્ચ્યુન પ્લુટો મંગળ બુધ નેપ્ચ્યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP