ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નાકલીટી ખેંચવી એટલે ? હુકમ કરવો નાક પર લીટી દોરવી નાપાસ કરવો આજીજી કરવી હુકમ કરવો નાક પર લીટી દોરવી નાપાસ કરવો આજીજી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? ચાલવું વાંચવું લખવું ખેંચવું ચાલવું વાંચવું લખવું ખેંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનારો સમય ભારતનો સુર્વણકાળ છે. - કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તું મારી સાથે રમવા ચાલને.’’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત રહેલું છે ? આગ્રહવાચક સીમાવાચક સમાવેશક ખાતરીવાચક આગ્રહવાચક સીમાવાચક સમાવેશક ખાતરીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળો શબ્દ શોધો. કીર્તિદા કિર્તીદા કીર્તીદા કિર્તિદા કીર્તિદા કિર્તીદા કીર્તીદા કિર્તિદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP