Talati Practice MCQ Part - 7
મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ?

ભાવનગર
જૂનાગઢ
કચ્છ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી ‘અવલંબન’ અને ‘અચરજ’નો સમાનાર્થી શબ્દ ક્યો છે ?

નિઃસહાય - વિસ્મય
સ્વતંત્ર - આશ્ચર્ય
આધાર - અચાનક
નિરાધાર - અચંબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી ક્યું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ?

યાત્રા
પનઘટ
અમૃતા
નકશાના નગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP