Revenue Talati Exam Paper (28-02-2016)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ?

મહાકવિ પ્રેમાનંદ
રમણભાઈ નીલકંઠ
મણિશંકર રત્નજી ભટ્ટ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
26 જાન્યુઆરી - 2016, ભારતના ગણતંત્રદિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફાન્સના પ્રમુખનું નામ જણાવો.

નીકોલસ સાર્કોઝી
જ્યોર્જ ઑરીઓલ
ફ્રેન્કોઈસ ઑલાન્દે
ફ્રાન્સીસ ઑલીવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
જૂની શરતના સત્તાપ્રકારમાં નીચેનામાંથી ક્યા વ્યવહાર પર પ્રતિબંધ હોય છે ?

આ ત્રણ વ્યવહારમાંથી કોઇપણ પ્રતિબંધિત નથી
ભાગલા
તબદીલી
ગીરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ?

સતીષ વ્યાસ
સતીષ દવે
જ્યોતીન્દ્ર વ્યાસ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP