GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઈંટેરી સ્તૂપો છે ?
1. સારનાથ
2. સાંચી
3. બૈરાટ

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
___ પ્રદેશ ઈસબગુલના વાવેતરનો અગત્યનો વિસ્તાર છે.

કચ્છનો રણ પ્રદેશ
ડાંગનો ડુંગરાળ પ્રદેશ
ઉત્તર ગુજરાતનો સૂકો પ્રદેશ
દક્ષિણ ગુજરાતનો ભેજવાળો પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસૈની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો.
2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે.
3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુલીશ અવતાર લોકપ્રિય ગણાતો.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સ્પેસશીપમાં વજનરહિત (weightless) હોવાનો અનુભવ ___ ને કારણે થાય છે.

જડત્વ (Inertia)ની ગેરહાજરી
સ્પેસશીપનું મુક્ત રીતે પડવું (free full)
ગતિ વધારતાં બળની ગેરહાજરી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
1. મેર
2. કચ્છી રબારીઓ
૩. ભાલ પ્રદેશના ખેડૂતો
a. સાંતી દોડ
b. ઊંટ દોડ
c. ઘોડા દોડ

1 - b, 2 - a, 3 - c
1 - b, 2 - a, 3 - c
1 - c, 2 - b, 3 - a
1- a, 2 - b, 3 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP