ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે ?

ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી
ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું
દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય.
આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે ?

અર્યછાયા
લાઘવ
ચમત્કૃતિ
ભાવપલટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખાયા સો ખાયા, ખાયા સો પાયા' કહેવતનો અર્થ શું થાય ?

જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું.
ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી.
કરકસરપૂર્વક જીવન જીવવું.
ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામા મોટી ખોટ ?

તાસીર - પ્રકૃતિ, સ્વભાવ
ગરલ - વિષ, ઝેર
હરણ - મૃગ, સારંગ
તોખાર - ગજ, હાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP