ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ?

પગ ભારે થવો
પગ જમાવવો
પગ પાછા પડવા
પગ ધરતી પર ન રહેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે
સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો
ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે
સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ?

લોઢાના ચણા ચાવવા
ધૂળ કાઢી નાખવી
નાકે દમ આવી જવો
લોહીનું પાણી કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પલાખું શબ્દનો કયો અર્થ છે ?

દાખલાનો પ્રશ્ન
આંકના પાડાનો પ્રશ્ન
આલેખનો પ્રશ્નો
કૂટ પ્રશ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP