GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને, તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિ:શુલ્ક, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સોંપે છે ?

6 થી 14 વર્ષ
0 થી 10 વર્ષ
14 વર્ષ કરતાં ઓછી
0 થી 6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
શિવાલિકની તળેટીમાં કાંપના પંખાકાર મેદાન જોવા મળે છે, જેની જમીન સ્થૂળ (મોટા) અને ગોળ કાંકરાવાળી હોય છે જેને ___ કહેવામાં આવે છે.

તરાઈ
રાઢ
લાઓસ
ભાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ?

પર્યાવરણ મૈત્રીપૂર્ણ
આર્થિક રીતે સદ્ધર
શુદ્ધ અને ભેળસેળ રહિત
પ્રોટીન સમૃદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP