GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ?

લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો
એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો
નાણાં ખરડો
પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલને પેટ્રોલમાં મિશ્વિત (10%) કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે ?

રજત ક્રાંતિ
ભૂખરી ક્રાંતિ
કૃષ્ણ (કાળી) ક્રાંતિ
મીઠી ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ?

હીંચ નૃત્ય
ડોકા અને હુડારાસ નૃત્ય
ઢોલોરાણો નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP