GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતની મુખ્ય આયાત થતી વસ્તુઓમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી ?

ખાદ્યતેલ
લોખંડ સિવાયની ખનિજો
ખાતરો
ઈજનેરી સામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ___ પ્રકારની સંસ્થા છે.

નિયમનકારી
અર્ધન્યાયિક
વૈધાનિક
બંધારણીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
A મોજાની એક જોડી 3 દિવસમાં ગૂંથી શકે છે. B આ જોડી 9 દિવસમાં કરી શકે છે, જો તેઓ બંને સાથે ગૂંથવાની કામગીરી કરે તો બે જોડી મોજા કેટલા દિવસમાં બનાવી શકશે ?

3 દિવસો
4 દિવસો
4(1/2) દિવસો
5 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે ?

દૃશ્યમાન પ્રકાશ (visible light)
અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation)
એક્સ રે અને ગેમા કિરણો
ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP