GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
શિવાલિકની તળેટીમાં કાંપના પંખાકાર મેદાન જોવા મળે છે, જેની જમીન સ્થૂળ (મોટા) અને ગોળ કાંકરાવાળી હોય છે જેને ___ કહેવામાં આવે છે.

લાઓસ
તરાઈ
રાઢ
ભાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ 'વડ' છે, તો અન્ય કયા રાજ્યનું રાજયવૃક્ષ પણ 'વડ' છે ?

તમિલનાડુ
મધ્યપ્રદેશ
આંધ્ર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નીચેના પૈકી ખરા વિધાન પસંદ કરો.
1. આ યોજના ગરીબીરેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેકશન આપવા અંગે છે.
2. આ યોજના માટે પ્રધાનમંત્રીશ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા 'Give it up' પહેલ કરી હતી.

આપેલ પૈકી એક પણ નહીં
માત્ર 2
1 અને 2
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ ગધ્યાર્થ સ્પષ્ટ કરો : 'પણ તેથી કંઈ છોકરા ઘૂઘરે રમે ?'

એટલાથી સ્થિતિ સારી ન થાય.
છોકરાને ઘણાં રમકડાં જોઈએ.
છોકરાં રમવા નહિ જાય.
એ કારણે છોકરાં તોફાન કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP