શ્રેણી બે આંકડાની એક સંખ્યાનો દશકનો અંક તેના એકમના અંકથી ત્રણ ગણો છે. અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા મૂળ સંખ્યાથી 54 જેટલી ઓછી છે, તો તે સંખ્યા શોધો. 94 97 83 93 94 97 83 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 5, 10, 16, 23, 31, ___ 41 38 40 39 41 38 40 39 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 (+5) 10 (+6) 16 (+7) 23 (+8) 31 (+9) 40
શ્રેણી 6, 13, 28, 59, ? 122 120 125 119 122 120 125 119 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 6 (×2+1) 13 (×2+2) 28 (×2+3) 59 (×2+4) 122
શ્રેણી ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે જેનો સરવાળો 72 છે. આમાંની સૌથી મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં બમણી હોય તો તે ચાર સંખ્યાઓ કઈ હશે ? 4, 8, 12, 16 12, 16, 20, 24 10, 12, 14, 16 2, 4, 6, 8 4, 8, 12, 16 12, 16, 20, 24 10, 12, 14, 16 2, 4, 6, 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 3, 7, 13, 21, ___ 40 25 36 31 40 25 36 31 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3 (+4) 7 (+6) 13 (+8) 21 (+10) 31
શ્રેણી 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ..... તે કયા પ્રકારની શ્રેણી છે ? વિષમ સમાંતર ગુણોત્તર ફિબોનાકી વિષમ સમાંતર ગુણોત્તર ફિબોનાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP