ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો.

રાજ + ઋષિ = રાજર્ષિ
મન્વ + અન્તર = મન્વન્તર
સદ + ઉપયોગ = સદુપયોગ
તલ્ + લીન = તલ્લીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

રૂપક
ઉપમા
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો.

આંખ વડે જોવાય છે.
વિમાન મારફત પરદેશ જવાય છે.
બે વાંદરા માફક કૂદે છે.
તેઓ છે માટે હું નહીં આવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જડમૂળથી ઉખેડી નાખવું' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

સમૂળગો નાશ કરવો
ઝાડના મૂળિયા નાશ પામવા
ઝાડના મૂળિયાને ચગદી નાખવા
ઝાડના મૂળિયા ખેંચી નાખવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP