ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો. મ્યુનિસીપાલિટિ મ્યુનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યુનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસિપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરોઢિયે વહેલા જાગી લેવું હરિનું નામ. - રેખાંકિત ક્રિયાવિશેષણને ઓળખો. સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંજ્ઞા વિકારી છે ? હવા બારણું પ્રકાશ પાંદડું હવા બારણું પ્રકાશ પાંદડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસ પ્રકારમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે ? દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર સરવડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મ ર ભ ન ય ય ય જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા મ ર ભ ન ય ય ય જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP