ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો. સ + ઊક્તિ સૂ + ઊક્તિ સૂ +ઉક્તિ સુ + ઉક્તિ સ + ઊક્તિ સૂ + ઊક્તિ સૂ +ઉક્તિ સુ + ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી' ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ? શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા સ્ત્રગ્ધરા સવૈયા શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા સ્ત્રગ્ધરા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. ભારવાચક સીમાવાચક ખાતરીવાચક સંશયવાચક ભારવાચક સીમાવાચક ખાતરીવાચક સંશયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રવચનમાં વકતા ભારપૂર્વક બોલતા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ? સંયોજક નથી. વિરોધવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક સંયોજક નથી. વિરોધવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP