GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ? ગાંધીધામ ખાતે માંડવીના દરિયાકિનારે ભુજના ભુજિયા ડુંગર ઉપર ભચાઉ ખાતે ગાંધીધામ ખાતે માંડવીના દરિયાકિનારે ભુજના ભુજિયા ડુંગર ઉપર ભચાઉ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "There are some girls in your class, ___" Add question tag. are they ? aren't they ? aren't there ? are there? are they ? aren't they ? aren't there ? are there? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે ? સોમ સૂક્ત રૂદ્ર સૂક્ત નાસદીય સૂક્ત ધર્મ સૂકત સોમ સૂક્ત રૂદ્ર સૂક્ત નાસદીય સૂક્ત ધર્મ સૂકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? "રહો, જાણ્યા એ તો, જગમહીં બધે છેતરાઈને, શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં." વસંતતિલકા હરિગીત પૃથ્વી શિખરિણી વસંતતિલકા હરિગીત પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'મૌખિક' નો વિરોધી શબ્દ આપો. વિશિષ્ટ લેખિત અનુદિત પ્રેરિત વિશિષ્ટ લેખિત અનુદિત પ્રેરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'ચિલ્લઈ કલાન' ,'ચિલ્લઈ ખુર્દ', ''ચિલ્લઈ બચ્ચા' - શબ્દો નીચેના પૈકી કોની સાથે જોડાયેલ પ્રચલિત શબ્દો છે ? જમ્મુ-કાશ્મીરના હિમવર્ષા, અને શિયાળાના અતિશય ઠંડીના સમયગાળા માટે શિયાળુ ગરમ પાક માટે જમ્મુ-કાશ્મીરના ગાલીચા તેમજ કળા સંસ્કૃતિના શબ્દો જમ્મુ કાશ્મીરની પરંપરાગત રાજ્ય રમતો માટે જમ્મુ-કાશ્મીરના હિમવર્ષા, અને શિયાળાના અતિશય ઠંડીના સમયગાળા માટે શિયાળુ ગરમ પાક માટે જમ્મુ-કાશ્મીરના ગાલીચા તેમજ કળા સંસ્કૃતિના શબ્દો જમ્મુ કાશ્મીરની પરંપરાગત રાજ્ય રમતો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP