GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો છંદ છે ?
"રહો, જાણ્યા એ તો, જગમહીં બધે છેતરાઈને,
શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં."

શિખરિણી
હરિગીત
પૃથ્વી
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'શેક્યો પાપડ ન ભાંગવો'

ધર્મભીરુ હોવું
કશા કામનું ન હોવું
રસોઈ ન આવડવી
કોઈનું દિલ ન દુખાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ ગધ્યાર્થ સમજાવો : 'હિન્દીઓની સ્થિતિનો પૂરતો ચિતાર આપવાનું આ સ્થાન નથી.'

હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી.
હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી.
હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી.
હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ગુજરાતમાં ઉત્પાદિત થતા પાકો અને દેશમાં તેનો ક્રમની જોડ પૈકી કઈ જોડ ખોટી છે ?

જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ
બાજરી - બીજો
એરંડો - પ્રથમ
તમાકુ - બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP