GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ પંક્તિનો છંદ ઓળખાવો.
"મેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,
આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ !"

મંદાક્રાન્તા
પૃથ્વી
હરિગીત
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો છંદ છે ?
ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી."

વસંતતિલકા
મંદાક્રાન્તા
શિખરિણી
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઈ-ગવર્નન્સના મુખ્ય ચાર મૉડેલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

સરકારથી સરકાર
સરકારથી વહીવટતંત્ર
સરકારથી વ્યવસાય
સરકારથી નાગરિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
લાકડાની એક પેટીનું બહારનું માપ 22 સે.મી. × 16 સે.મી. × 14 સે.મી. છે. લાકડાની જાડાઈ 2 સે.મી. છે, તે પેટીને બનાવવામાં લાગતા લાકડાનું ઘનફળ (ઘન સે.મી.માં) કેટલું હશે ?

2938
1852
2768
1725

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP