GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
લોકસભામાં 9(નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા ?

શ્રીમતી ઇન્દિરા ગાંધી
ડૉ. મનમોહનસિંહ
શ્રી અટલબિહારી વાજપેયી
પી.વી.વનરસિમ્હારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને, તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિ:શુલ્ક, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સોંપે છે ?

0 થી 6 વર્ષ
6 થી 14 વર્ષ
0 થી 10 વર્ષ
14 વર્ષ કરતાં ઓછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ?

સૂર્ય મંદિરો
જગમોહન
ત્રિરથ મંદિરો
તારાયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP