GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'નવરાત્ર' દ્વિગુ દ્વંદ્વ અવ્યયીભાવ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ અવ્યયીભાવ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના ફળો અને શાકભાજી પૈકી ક્યા ઉત્પાદનના સંબંધે ભારત વિશ્વમાં પ્રથમ નંબર છે ? દ્રાક્ષ કેરી અને કેળાં બટાટા અને ટામેટાં પપૈયા, અનાનસ દ્રાક્ષ કેરી અને કેળાં બટાટા અને ટામેટાં પપૈયા, અનાનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દ સમૂહ માટે શબ્દ આપો : 'પૃથ્વી અને આકાશ મળે છે એવું લાગે તે કલ્પિત રેખા.' પાતાળ રેખાંશ અક્ષાંશ ક્ષિતિજ પાતાળ રેખાંશ અક્ષાંશ ક્ષિતિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'ગુરુદેવ' દ્વિગુ અવ્યયીભાવ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ અવ્યયીભાવ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બૌદ્ધ ધર્મના ધર્મપુસ્તક ત્રિપીટકના ત્રણ સમૂહોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? અભિધમ્મપિટક સુત પિટક વિનયપિટક ધમ્મપિટક અભિધમ્મપિટક સુત પિટક વિનયપિટક ધમ્મપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 8.5% 4.8% 14.8% 12.9% 8.5% 4.8% 14.8% 12.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP