સામાન્ય જ્ઞાન (GK)
છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ?
સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતની ભૂમિનો 6% ભાગ કયુ રાજય રોકે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં સૌપ્રથમ મેટ્રો રેલસેવા કયા શહેરમાં શરૂ થઈ હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?
સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?