GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'આત્મજા' નો સમાનાર્થી શબ્દ આપો. દીકરી આત્મા મન મજા દીકરી આત્મા મન મજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ? વિજયા લક્ષ્મી પંડિત શ્રીમતી મેનકા ગાંધી કિરણ બેદી પુનિતા અરોરા વિજયા લક્ષ્મી પંડિત શ્રીમતી મેનકા ગાંધી કિરણ બેદી પુનિતા અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ? જૂનાગઢમાં ગિરનાર ઉપર શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં આબુપર્વત પરના દેલવાડાના મંદિરો શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં જૂનાગઢમાં ગિરનાર ઉપર શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં આબુપર્વત પરના દેલવાડાના મંદિરો શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ? પ્રોટીન સમૃદ્ધ પર્યાવરણ મૈત્રીપૂર્ણ આર્થિક રીતે સદ્ધર શુદ્ધ અને ભેળસેળ રહિત પ્રોટીન સમૃદ્ધ પર્યાવરણ મૈત્રીપૂર્ણ આર્થિક રીતે સદ્ધર શુદ્ધ અને ભેળસેળ રહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out the correct spelling: Pronounciation Pronunsiation Pronunciation Pronanciation Pronounciation Pronunsiation Pronunciation Pronanciation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા નામો ધારણ કર્યા હતા ? અજયપાલ કુમારપાળ ભીમદેવ બીજો બાળ મૂળરાજ અજયપાલ કુમારપાળ ભીમદેવ બીજો બાળ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP