GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'શેક્યો પાપડ ન ભાંગવો'

રસોઈ ન આવડવી
ધર્મભીરુ હોવું
કશા કામનું ન હોવું
કોઈનું દિલ ન દુખાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881 માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર'
'ધી મરાઠા' અને 'કેશરી'
'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ'
'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
RBI દ્વારા 50000 રૂપિયાથી વધુના ચેક ટ્રાન્ઝેક્શન માટે 1લી જાન્યુઆરી 2021 થી કઈ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ?

પોઝિટિવ પે સિસ્ટમ
નો ઓબ્જેક્શન પે સિસ્ટમ
અવેરનેસ પે સિસ્ટમ
સિલેક્ટ પે સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP