GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'દાઝ્યા ઉપર ડામ' મલમ લગાવવો લક્ષ્ય ન આપવું વધારે દુઃખી કરવું ડામ આપી હેરાન કરવું મલમ લગાવવો લક્ષ્ય ન આપવું વધારે દુઃખી કરવું ડામ આપી હેરાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881 માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? 'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર' 'ધી મરાઠા' અને 'કેશરી' 'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ' 'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ' 'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર' 'ધી મરાઠા' અને 'કેશરી' 'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ' 'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક વિમાન 240 કિ.મી પ્રતિ કલાકની ઝડપે 5 કલાકમાં અમુક ચોક્કસ અંતર કાપે છે, તો આ જ અંતર 1(2/3) કલાકમાં કાપવા તેણે કેટલી ઝડપે મુસાફરી કરવી જોઈએ ? 720 કિ.મી. પ્રતિ કલાક 600 કિ.મી. પ્રતિ કલાક 300 કિ.મી. પ્રતિ કલાક 360 કિ.મી. પ્રતિ કલાક 720 કિ.મી. પ્રતિ કલાક 600 કિ.મી. પ્રતિ કલાક 300 કિ.મી. પ્રતિ કલાક 360 કિ.મી. પ્રતિ કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતમાં 'હૈડિયાવેરો' નામે વેરો નીચે પૈકીના કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે ? બોરસદ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) અપ્સરા, સાયરસ, ઝરીના, પુર્ણિમા, ધ્રુવ અને કામીની - નામો કોની સાથે સંકળાયેલા છે ? અણુમથકો અણુરિએક્ટરો મિસાઈલ્સ અવકાશી ઉપગ્રહો અણુમથકો અણુરિએક્ટરો મિસાઈલ્સ અવકાશી ઉપગ્રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરૂં, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું" મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનુ હતું ? યશવંતરાવ ચૌહાણ એસ.કે. પાટીલ વિનોબા ભાવે શંકરરાવ દેવ યશવંતરાવ ચૌહાણ એસ.કે. પાટીલ વિનોબા ભાવે શંકરરાવ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP