GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું' પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં. અંધારામાં દીવો કરવો. દીવો કરો તો પણ અંધારું ન હટવું. દિલમાં દીવો કરવો. પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં. અંધારામાં દીવો કરવો. દીવો કરો તો પણ અંધારું ન હટવું. દિલમાં દીવો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને, તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિ:શુલ્ક, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સોંપે છે ? 14 વર્ષ કરતાં ઓછી 0 થી 10 વર્ષ 6 થી 14 વર્ષ 0 થી 6 વર્ષ 14 વર્ષ કરતાં ઓછી 0 થી 10 વર્ષ 6 થી 14 વર્ષ 0 થી 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'પડતાં પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.' દ્રષ્ટાંત અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક દ્રષ્ટાંત અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "I've tried reading the manual but it's all ___ to me." Complete the idiom. Latin German French Greek Latin German French Greek ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'મહા + ઔષધિ' મહાક્ષતિ મહૌષધિ મહર્ષિ મહોદધિ મહાક્ષતિ મહૌષધિ મહર્ષિ મહોદધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'દાઝ્યા ઉપર ડામ' લક્ષ્ય ન આપવું વધારે દુઃખી કરવું મલમ લગાવવો ડામ આપી હેરાન કરવું લક્ષ્ય ન આપવું વધારે દુઃખી કરવું મલમ લગાવવો ડામ આપી હેરાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP