નફો અને ખોટ (Profit and Loss) 56 રૂપિયામાં એક પેન વેચતા તેની મૂળ કિંમત જેટલા ટકા નફો થયો, તો તેની મૂળ કિંમત કેટલી હશે ? 60 140 -140 40 60 140 -140 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 40 + 40×40/100 = 56
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 475 450 5,000 500 475 450 5,000 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) દુકાનદાર 50 kg ચોખા રૂા. 10 kg ના ભાવે ખરીદે છે. 200 kg ચોખા રૂા. 7.50 kg ના ભાવે ખરીદે છે. બંને ભેગા કરી રૂા. 11 kg ના ભાવે વેચે છે. તો દુકાનદારને કેટલા ટકા નફો થાય ? 25 12.5 20 37.5 25 12.5 20 37.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? 199 192 198 200 199 192 198 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ? રૂ.625 રૂ.635 રૂ.600 રૂ.605 રૂ.625 રૂ.635 રૂ.600 રૂ.605 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે ? 100% 125% 200% 66(2/3)% 100% 125% 200% 66(2/3)% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિકલ્પ B મુજબ મૂળ કિંમત = 100 બમણી વે.કિં = 200 નવી વે.કિં = 400 નફો = 400-100 = 300% નફો