ટકાવારી (Percentage) નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40 ટકાના 30 ટકા બરાબર છે ? 280ના 40 ટકાના 60 ટકા 280ના 80 ટકાના 15 ટકા 280ના 40 ટકાના 30 ટકા એકપણ નહિ 280ના 40 ટકાના 60 ટકા 280ના 80 ટકાના 15 ટકા 280ના 40 ટકાના 30 ટકા એકપણ નહિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 560 × 40/100 × 30/100 = 67.2 વિકલ્પ (A) 280 x 40/100 × 30/100 = 33.6 વિકલ્પ (B) 280 × 40/100 × 60/100 = 67.2 આમ વિકલ્પ (B) સાચો છે.
ટકાવારી (Percentage) જો કોઈ એક સંખ્યાના 30%, 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય ? 720 850 750 800 720 850 750 800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો 30% એ 150 તો 150% એ કેટલા ? (150/30) x 150 = 750
ટકાવારી (Percentage) 625 ના 20% ના 20% = ___ 75 125 25 225 75 125 25 225 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 625 x (20/100) x (20/100) = 25
ટકાવારી (Percentage) શિશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઇ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ? 40 42 44 46 40 42 44 46 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 120 → 55100 → (?)= 100/120 × 55 = 45.83% ≈ 46%
ટકાવારી (Percentage) જો કોઈ સંખ્યાના 75%માં 75નો ઉમેરો ક૨વામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે. તો તે સંખ્યા ___ છે. 300 270 225 325 300 270 225 325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 540 નો આંકડો કઈ રકમના 60% થાય ? 940 700 900 800 940 700 900 800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 60% → 540 100% → (?) 100/60 x 540 = 900