સંસ્થા (Organization)
UNની સંસ્થાઓ અને તેના વડા મથકનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ILO - જીનિવા
UNICEF - લંડન
IBRD - - વોશિંગ્ટન ડી.સી.
FAO - રોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વર્લ્ડ બેંકનું વડુમથક ક્યા આવેલું છે ?

લંડન
વિયેના
વોશિંગ્ટન ડી.સી.
જીનિવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP