ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ધીરજના ફળ મીઠાં
ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર
ઉતાવળે આંબા ન પાકે
પાકા ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

દુઆ તેમના એ જ સાચું ને પૂરું વળતર છે અંતરની
સાચું વળતર છે અંતરની દુઆ પૂરું અંતરની એ જ મારી.
મારી અંતરની દુઆ પૂરું વળતર છે મારું એ જ છે.
તેમના અંતરની દુઆ એ જ મારું સાચું ને પૂરું વળતર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ?

કામ પૂરું કરવા ઉતાવળ કરવી
કામમાં છુટકારો મેળવવો
બધા જ કામ પુરા કરી નવરા થવું
બધા કામ પૂરા કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP