ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દ માટે વિકલ્પોમાંથી સામાનાર્થી શબ્દ શોધો.સરસ્વતી- ભરતી સૂરત ભારતી સુંદર ભરતી સૂરત ભારતી સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો છકડો એટલે છકડો ફૂલના જાણે શોભે ગાલીચા પથ્થર થર થર ધ્રુજે ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો છકડો એટલે છકડો ફૂલના જાણે શોભે ગાલીચા પથ્થર થર થર ધ્રુજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘોડાગાડી' શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી દ્વિગુ કર્મધારય દ્વંદ્વ મધ્યમપદલોપી દ્વિગુ કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હાથચાલાકી બહુવ્રીહી તત્પુરુષ દ્વિગુ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? અખાત રણદ્વીપ દ્વીપકલ્પ ત્રિકલ્પ અખાત રણદ્વીપ દ્વીપકલ્પ ત્રિકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? નિપાત ક્રિયાપદ વિભક્તિ સંયોજક નિપાત ક્રિયાપદ વિભક્તિ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP