ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પલંગ-ખુરશી ગોળો-ગોળી પર્વત-દીવાલ બાળક-છોકરું પલંગ-ખુરશી ગોળો-ગોળી પર્વત-દીવાલ બાળક-છોકરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. લેખક - લેખિકા હિંસા - હિંસક તંત્ર - તાંત્રિક પૈસા - પૈસાદાર લેખક - લેખિકા હિંસા - હિંસક તંત્ર - તાંત્રિક પૈસા - પૈસાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી તત્પુરુષ અવ્યયી ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ અવ્યયી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.ખેલ માંડવો ખેલ કરવો રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત ખેલ કરવો રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. જીવવા જેવી સ્થિતિ ન હોવી દુકાળ પડવો પૂરમાં પાક નષ્ટ થવો ભૂખે મરવું જીવવા જેવી સ્થિતિ ન હોવી દુકાળ પડવો પૂરમાં પાક નષ્ટ થવો ભૂખે મરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કાળ ચડવો કાળા થવું ભૂખ લાગવી આનંદ થવો ગુસ્સો આવવો કાળા થવું ભૂખ લાગવી આનંદ થવો ગુસ્સો આવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP