કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ?

ઓસન ફોલ
અર્થ ફોલ
મોન્સ્ટર ફોલ
લેન્ડ ફોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે –

કોસ્મિક સેન્ટર
એપીસેન્ટર (અધિકેન્દ્ર)
અર્થકવેક પોઈન્ટ
સાઈઝીમિક સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આર્પાત બાદ અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાને લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ?

જિલ્લા કલેકટર
મેડીકલ ઓફીસર
જિલ્લા પોલીસ અધિક્ષક
રેન્જ ફોરેસ્ટ ઓફીસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાતને અસર કર્તા ભૂકંપ - 2001નું ઉદ્દગમ બિંદુ (epicenter) ક્યાં હતું ?

ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં
મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં
લખપત પાસે - કચ્છ જિલ્લામાં
અંજાર પાસે - કચ્છ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP