કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'જી.એસ.ડી.એમ.એ.' નું આખું નામ શું છે ? ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'સુનામી' શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ? જાપાનીઝ ચાઈનીઝ મલેશિયન કોરિયન જાપાનીઝ ચાઈનીઝ મલેશિયન કોરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? મી. મી. અંશ રીકટર સ્કેલ ચો. મી. મી. મી. અંશ રીકટર સ્કેલ ચો. મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ? ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જોખમ એટલે શું ? એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. આપેલ પૈકી કોઈ નહીં એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? વડાપ્રધાન ગૃહ પ્રધાન મુખ્ય પ્રધાન મહેસુલ પ્રધાન વડાપ્રધાન ગૃહ પ્રધાન મુખ્ય પ્રધાન મહેસુલ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP