કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે ?

સંરક્ષણમંત્રી
ગૃહમંત્રી
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
દુકાળનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હો તો કયા સાવચેતીના પગલા લેવા જોઈએ ?

જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો.
કૂવા ખોદવા અને પાણી જમા કરવું
અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું
રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ?

લેન્ડ ફોલ
ઓસન ફોલ
મોન્સ્ટર ફોલ
અર્થ ફોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
2001ના ગુજરાતના ભૂકંપનું અધિકેન્દ્ર(એપીસેન્ટર) કયાં આવેલું હતું ?

અમદાવાદમાં
કચ્છ જિલ્લામાં
ઉત્તર ગુજરાતમાં
સૌરાષ્ટ્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ?

આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત
પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી
ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ
જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ?

પોલીસ કંટ્રોલરૂમ
સીવીલ હોસ્પિટલ
એન.ડી.આર.એફ
ફાયર બ્રિગેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP