ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. વાસ - સાથ કપટી - ઠગારું ચૂવું - ટપકવું લાડકી - વાહાલી વાસ - સાથ કપટી - ઠગારું ચૂવું - ટપકવું લાડકી - વાહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. વરસાદ નદી દરિયો તળાવ વરસાદ નદી દરિયો તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' પણ દીવાલ રંગ બારી પણ દીવાલ રંગ બારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? પૌર્વાત્ય પૌરસ્ત્ય પાશ્ચાત્ય પાશ્ચિમાત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય પાશ્ચાત્ય પાશ્ચિમાત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામયોગી અનોગ નામ અનુગ અને નામયોગી નામયોગી અનોગ નામ અનુગ અને નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અહીં દર્શાવેલ તમામ જૂઠું બોલવું જખ મારવી સગાઈ કરવી અહીં દર્શાવેલ તમામ જૂઠું બોલવું જખ મારવી સગાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP