ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. પ્રતિ + એક પ્રત્યેક પ્રતિએક પ્રતયેક પતાકા પ્રત્યેક પ્રતિએક પ્રતયેક પતાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. સવૈયા ચોપાઈ હરિગીત દોહરો સવૈયા ચોપાઈ હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ? બે ચાર ત્રણ આઠ બે ચાર ત્રણ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓએ ઘણા વૃક્ષ જોયાં, થોડાંક કાપી નાખ્યાં.-વાક્યમાં કયો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે ? થોડાંક વૃક્ષ ઘણાં કાપી નાખ્યાં થોડાંક વૃક્ષ ઘણાં કાપી નાખ્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થ ‘અભિલાશા’ શબ્દનો પર્યાયવાચી નથી ? મનોરથ મમતા અભીપ્સા એષણા મનોરથ મમતા અભીપ્સા એષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સ + એશ્વર્ય સા + શ્વર્ય સાસ્ + અશ્વર્ય સ + આશ્ચર્ય સ + એશ્વર્ય સા + શ્વર્ય સાસ્ + અશ્વર્ય સ + આશ્ચર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP