ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગપરિવર્તન સાચું નથી ? ધૂળ - ધૂળિયું ગધેડા - ગધેડી જીભડી - જીભડો મૂંગો - મૂંગી ધૂળ - ધૂળિયું ગધેડા - ગધેડી જીભડી - જીભડો મૂંગો - મૂંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં' ભાવે કર્મણી પ્રેરક કર્તરી ભાવે કર્મણી પ્રેરક કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ઉતાવળે આંબા ન પાકે. અધૂરો ઘડો છલકાય. હળવા ફૂલ થઈ જવું. ઝાઝા હાથ રળિયામણા. ઉતાવળે આંબા ન પાકે. અધૂરો ઘડો છલકાય. હળવા ફૂલ થઈ જવું. ઝાઝા હાથ રળિયામણા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સમકાલીન સમોવડીયા સામાજિક સમકાલિક સમકાલીન સમોવડીયા સામાજિક સમકાલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' દ્વિગુ ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમુહ માટે એક શબ્દ આપો. - કોઈની પણ મદદ ન લેનાર. મદદગાર અવલંબી સ્વાવલંબી પરાવલંબી મદદગાર અવલંબી સ્વાવલંબી પરાવલંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP