ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખીલો થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ભીંતમાં ખીલો જડી દેવો
ઊભા રહી જવું
અંદર જતા રહેવું
જડ થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનાનો અલંકાર ઓળખી બતાવો.-
દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.

શબ્દાનુસાર
એકેય નહીં
પ્રાસાનુપ્રાસ
અર્થાલંકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

અટકી - અટકીને બોલવું
મોટેથી બોલવું
અટક્યા વગર બોલવું
સતત બોલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ?

સરસાઈ - ચઢિયાતાપણું
હરવર - હલચલ
આણીપા - આ બાજુ
છાક - નશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP