ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાવિત્રી’ - સંધિ છૂટી પાડો. સાવ + ઈત્રી સૌ + ઇત્રી સૌ + ઈત્રી સાવ + ઈત્રી સાવ + ઈત્રી સૌ + ઇત્રી સૌ + ઈત્રી સાવ + ઈત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે ? યાચક - ભિક્ષુક મુદ્રિત - હસ્તલિખિત સ્થૂળ - સ્થાવર શુકલ પક્ષ - અજવાળીયું યાચક - ભિક્ષુક મુદ્રિત - હસ્તલિખિત સ્થૂળ - સ્થાવર શુકલ પક્ષ - અજવાળીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? દેવ ધ્વનિ અવાજ સૂરજ દેવ ધ્વનિ અવાજ સૂરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ? ઊજળું એટલું દૂધ નહીં ઢમઢોલ માંહે પોલ ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ઊજળું એટલું દૂધ નહીં ઢમઢોલ માંહે પોલ ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણ દેણ તૂટયાનું શૂળ : આ પંક્તિનો અલંકાર ઓળખાવો. અતિશયોક્તિ શ્લેષ અનન્વય વ્યતિરેક અતિશયોક્તિ શ્લેષ અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP