ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો.

ભાવવાચક
દ્રવ્યવાચક
જાતિવાચક
સમૂહવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કાકાસાહેબ કાલેલકર - વિસામો
ક.મા.મુનશી - કાકાની શશી
નંદશંકર - કરણઘેલો
ચંદ્રવદન મહેતા - આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP