ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ખૂંપણ કાંપાળ જમીન ચીકણી જમીન મરુભૂમિ ખૂંપણ કાંપાળ જમીન ચીકણી જમીન મરુભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો. રાજ + ઋષિ = રાજર્ષિ સદ + ઉપયોગ = સદુપયોગ મન્વ + અન્તર = મન્વન્તર તલ્ + લીન = તલ્લીન રાજ + ઋષિ = રાજર્ષિ સદ + ઉપયોગ = સદુપયોગ મન્વ + અન્તર = મન્વન્તર તલ્ + લીન = તલ્લીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ? દિનકર જોષી કનૈયાલાલ મુનશી ધૂમકેતુ પન્નાલાલ પટેલ દિનકર જોષી કનૈયાલાલ મુનશી ધૂમકેતુ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ? સંબંધવાચક અધિકરણવાચક કરણવાચક સ્થળવાચક સંબંધવાચક અધિકરણવાચક કરણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? દંત્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય કંઠ્ય દંત્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય કંઠ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP