ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપ્યો છે ?

માથું આપવું - બલિદાન આપવું
માથે ઝાડ ઉગવા બાકી હોવાં - ઘણાં જ દુઃખ પડવા
માથું ઊંચકવું - ઊંચે જોવું
માથું ફાટી જવું - અત્યંત ક્રોધ ચઢવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"કાન તળે કાઢી નાખવું" રૂઢિપ્રયોગનો અર્થ :

કાન બહેરા થઈ જવા
કોઈ વાત પર લક્ષ ન આપવું
ઠપકો આપવો
કાન વડે ધ્યાનથી સાંભળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ?

ગળું રુંધાવું
વિશ્વાસઘાત કરવો
સમ ખાવા
પીડા વળગાડવી, જંજાળમાં પડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP