મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક પ્રક્રિયા
સામાજિક વ્યવસ્થા
સામાજિક નિયંત્રણ
સામાજિક ધોરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

સામેલગીરી વિનાની
અધિકારવાદી
આપખુદ
લાડ લડાવવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

તકની સમાનતા
સંપત્તિની સમાન વહેંચણી
જાતિવાદી કલ્યાણ
સશક્તોની જાહેર જવાબદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ?

જ્ઞાતિ સ્તરીકરણ
લિંગ સ્તરીકરણ
વર્ગ સ્તરીકરણ
ભાષા સ્તરીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.
1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો.
1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP