મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? સામેલગીરી વિનાની અધિકારવાદી લાડ લડાવવાની આપખુદ સામેલગીરી વિનાની અધિકારવાદી લાડ લડાવવાની આપખુદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મેક્સ વેબર કેરોલીન મે મ્યુલર કિશ્ર્ચયન સ્ટીફન જોન્સ મેક્સ વેબર કેરોલીન મે મ્યુલર કિશ્ર્ચયન સ્ટીફન જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી તકની સમાનતા જાતિવાદી કલ્યાણ સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી તકની સમાનતા જાતિવાદી કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP