ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

ભીમપલાસી, ભૈરવી
સારંગ, કલ્યાણ
દિપક, મલ્હાર
માલકૌંસ, ભૈરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ?

ભોજા ભગત
પ્રેમાનંદ
અખો
ધીરો ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

મણિલાલ હ. પટેલ
રાજેન્દ્ર પટેલ
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ?

મેકબેથ
હેમલેટ
ઓથેલો
રોમિયો એન્ડ જુલિયટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રેખાખંડ
વાર્તા ચંદ્રાવલી
રોહીદાસ ચરિત્ર
નંદબત્રીસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP