ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. સી.સી.મહેતા જનક દવે કે.એમ. મુનશી દલપતરામ સી.સી.મહેતા જનક દવે કે.એમ. મુનશી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. હરિહર લોહાણા ભીખુભા રાઓલ પરમાનંદ ઠક્કર વજેસંગ રાજપૂત હરિહર લોહાણા ભીખુભા રાઓલ પરમાનંદ ઠક્કર વજેસંગ રાજપૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કલાપી' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કલાપી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? અખો મીરાંબાઈ ભાલણ નાકર અખો મીરાંબાઈ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? સ્વામી આનંદ સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ દલપતરામ સ્વામી આનંદ સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ? સોક્રેટિસ કુરુક્ષેત્ર ઝેર તો પીધા છે જાણી જાણી દીપ નિર્વાણ સોક્રેટિસ કુરુક્ષેત્ર ઝેર તો પીધા છે જાણી જાણી દીપ નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP