ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ?

રમણલાલ જોશી - પ્રબોધ જોશી
હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી
મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ?

મોંઘી
સાવિત્રી
શારદા
જીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

શ્રી ચિનુભાઈ મોદી
શ્રી મહેન્દ્ર મેઘાણી
શ્રી કુમારપાળ દેસાઈ
શ્રી કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ?

ઈન્દુલાલ ગાંધી
પ્રભુલાલ દ્વિવેદી
અવિનાશ વ્યાસ
વલ્લભ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP