ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ?

રવિપ્રવીણા
વેણીનાં ફૂલ
યુગવંદના
સિંધુડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

ઝીણાભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ
હરિકૃષ્ણ પાઠક
કિસનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP